VACANCY : ESPANA ઇમ્પેક્ષમાં 10 જગ્યા માટે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટીકલ) : મોરબીના નવા જાંબુડીયા નજીક કાર્યરત ESPANA ઇમ્પેક્ષમાં ધવલભાઈ કૈલા દ્વારા 10 જગ્યા માટે ભરતી જાહેર કરવામા આવી છે. રસ ધરાવનાર ઉમેદવારોને પોતાના રિઝ્યુમ વોટ્સએપમાં મોકલવા જણાવાયું છે.


● ટાઇલ્સ માર્કેટિંગ સ્ટાફ – 10 (M/F)
એક્સપોર્ટ અને ડોમેસ્ટિક માટે
અનુભવ : 1થી 10 વર્ષ


ESPANA ઇમ્પેક્ષ
ઓફિસ નં.510 – પાંચમો માળ,
એમ્પાયર સ્કવેર,
મહેન્દ્રનગર ચોકડી પાસે, મોરબી
મો.નં.9586372305
મો.નં.9537703114