મોરબીમાં ધીમીધારે અડધો ઇંચ વરસાદ પડ્યો

- text


મોરબી : મોરબીમાં છેલ્લા કેટલાક દિવસોથી સામન્ય વરસાદ વરસી રહ્યો છે. સતત ઝાપટા રૂપે મેઘરાજા ધીમીધારે વ્હાલ વરસાવી રહ્યા છે. ત્યારે આજે પણ સવારથી મોરબીમાં મેઘો મંડાયો હતો અને સવારથી ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે સવારના 8થી 10 વાગ્યા દરમિયાન મોરબીમાં 10 મિમી એટલે અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. આ સિવાય ચારેય તાલુકા હળવદ, માળીયા, ટંકારા અને વાંકાનેરમાં વરસાદ નોંધાયો નથી. જો કે મોરબી એક જ તાલુકામાં વરસાદ પડ્યો છે અને સવારથી હાલમાં પણ રિમઝીમ રિમઝીમ વરસાદ ચાલુ રહ્યો છે.

- text

- text