ટંકારાના અમરાપર ગામના પાટિયા પાસે દારૂની બોટલ સાથે એક ઝડપાયો

- text


ટંકારા : ટંકારા તાલુકાના અમરાપર ગામના પુલિયા પાસેથી પોલીસે આરોપી સાર્દુલભાઈ ઝાલાભાઈ લાંબારીયા રહે.ટંકારા નામના યુવાનને મેકડોવેલ નંબર વન બ્રાન્ડ દારૂની બોટલ કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લઇ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text