મોરબી વિધાનસભા બેઠકમાં બપોરે 1 વાગ્યા સુધીમાં 35.63 ટકા મતદાન

- text


મોરબી : લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત 65 – મોરબી વિધાનસભા મતદાર વિસ્તારમાં સવારે 7.00 થી બપોરે 1.00 વાગ્યા સુધીમા 40.67% પુરુષો અને 30.41% સ્ત્રી મતદારોએ મતદાન કરતા મોરબી વિધાનસભા વિસ્તારમાં સરેરાશ 35.73% મતદાન થયું હતું.

- text

જ્યાર મોરબી વિધાનસભામાં આવતા માળીયા મિયાણા તાલુકામાં 1 વાગ્યા સુધીમાં 32.64 ટકા, મોરબી તાલુકા ગ્રામ્યમાં 41.00 ટકા અને મોરબી શહેર વિસ્તારમાં 35.01 ટકા મતદાન નોંધાયું હતું.

- text