વાંકાનેર વિધાનસભા બેઠકમાં બપોરે 1 વાગ્યા સુધીમાં 40.34 ટકા મતદાન

- text


મોરબી : લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત વાંકાનેર વિધાનસભા મતદાર વિસ્તારમાં સવારે 7.00 થી બપોરે 1.00 વાગ્યા સુધીમા 40.34 ટકા મતદાન નોંધાયું છે. જેમાં 44.94 % પુરુષો અને 35.43% સ્ત્રી મતદારોએ મતદાન કરતા વાંકાનેર વિધાનસભા વિસ્તારમાં સરેરાશ 40.34% મતદાન થયું હતું.

- text

- text