વાંકાનેરના જામસરથી ઓળ જવાના રસ્તે વ્હીસ્કી સાથે એક પકડાયો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના જામસરથી ઓળ ગામ જવાને રસ્તેથી વાંકાનેર તાલુકા પોલીસે ભીમગુડા ગામના વિપુલ મનસુખભાઇ વીંઝવાડિયાને રોયલ ચેલેન્જ બ્રાન્ડ વ્હીસ્કી કિંમત રૂપિયા 520 સાથે ઝડપી લઇ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text