હળવદમાં ખનીજ ચોરીના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

- text


હળવદ : હળવદ પોલીસ મથકના ખનીજ ચોરીના ગુનામાં છેલ્લા ૪ માસથી નાસતા ફરતા આરોપી હઠીસંગ ભુપતભાઇ ટાંક રહે કળમાદ તા.મુળી સુરેન્દ્રનગરવાળો તેના રહેણાંક મકાન પાસે રહેલ દુકાન પાસે બેઠેલ હોવાની હકીકત આધારે લોકલ ક્રાઈમ બ્રાંચ પેરોલ ફર્લો સ્કવોડે તેને પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે.ને સોપી દીધેલ છે.

- text

- text