મોરબીની મદીના સોસાયટીમાં જુગાર રમતા બે ઝડપાયા

- text


મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મદીના સોસાયટીમાં જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી આસિફભાઈ હાજીભાઈ વાઘેર અને ફિરોઝ હાજીભાઈ લંધાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1220 કબ્જે કરી બન્ને વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text