રામચોકમાં ઇટ એન્ડ જોય ફાસ્ટફૂડનું લિજ્જતદાર ફૂડ માણ્યું ? ટેસ્ટમાં કઈ ઘટે નહિ…!

 

37 જાતની સેન્ડવીચ, 10થી વધુ જાતના પીઝા, 6 જાતના હોટડોગ અને 3 જાતના બર્ગર ઉપરાંત રશિયન સલાડ, ફરાળી ભેળ સહિતની અનેક આઇટમો

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ તમે મોરબીના રામચોકમાં ઇટ એન્ડ જોય ફાસ્ટફૂડનું લિજ્જતદાર ફૂડ હજુ સુધી માણ્યું નથી ? અહીં ટેસ્ટમાં કઈ ઘટે એમ નથી. એકથી એક ચડિયાતી આઇટમો મોરબીની સ્વાદપ્રિય જનતાને મોજ કરાવી દેશે.

મોરબીના શનાળા રોડ ઉપર રામચોકમાં કે.કે.સ્ટીલની સામે ઇટ એન્ડ જોય ફાસ્ટફૂડ એન્ડ કેટરિંગ કાર્યરત છે. અહીં સેન્ડવીચમાં પનીરની 7 જાત, ચિઝની 8 જાત મળી કુલ 37 જાતની સેન્ડવીચ મળે છે. ઉપરાંત 10થી વધુ જાતના પીઝા, 3 જાતના બર્ગર, 6 જાતના હોટડોગ તેમજ રશિયન સલાડ, ફરાળી વેજ ભેળ સહિતની અનેક આઇટમો મળે છે.

વધુમાં ઇટ એન્ડ જોય ફાસ્ટફૂડ એન્ડ કેટરિંગ દ્વારા છેલ્લા 15 વર્ષથી લગ્ન પ્રસંગ, બર્થ ડે પાર્ટી કે અન્ય ઇવેન્ટમાં એ ટુ ઝેડ કેટરિંગ સર્વિસ પણ પુરી પાડવામાં આવે છે. જેમાં ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, ચાઈનીઝ સહિતની આઇટમોની થાળી પુરી પાડવામાં આવે છે.

અહીંનો ટેસ્ટ એક વખત જરૂર માણો. તો પરિવાર અને મિત્રો સાથે અહીં ફાસ્ટફૂડની લિજ્જત માણવા આજે જ પધારો.

ઇટ એન્ડ જોય ફાસ્ટફૂડ
કે.કે.સ્ટીલ સામે, રામ ચોક,
શનાળા રોડ, મોરબી
મો.નં.9825757854