સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક દ્વારા મિલકતોની કરાશે ઇ- હરાજી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્ક દ્વારા મે. શિવધારા મિનરલ્સ (ભાગીદારી પેઢી)ની સ્થાવર મિલકતોની ધી સીક્યુરીટાઈઝેશન અને રિકન્સ્ટ્રકશન ઓફ ફાઈનાન્સિયલ એસેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી ઇન્ટરેસ્ટ એકટ, ૨૦૦૨, ધી સિક્યુરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમ ૨૦૦૨ ના નિયમ ૮(૬) ની જોગવાઈઓ સાથે વંચાણે લઇ તે તળેની ઈ-હરરાજીની વેંચાણ નોટીસ જાહેર કરવામાં આવી છે.

પેઢીનું નામ : મે.. શિવધારા મિનરલ્સ (ઉધારકર્તા) નોન એગ્રીકલ્ચર સર્વે નં.૬૦, સાયન્સ કોલેજ પાછળ,ભડિયાદ રોડ,મુ.ભડિયાદ, તા: મોરબી, જી: મોરબી

હરાજી થનાર મિલકત-લોટ નં ૧ નીચે મુજબ છે: 

● મે. શિવધારા મિનરલ્સ(ઉધારકર્તા) ના નામે આવેલી તેની માલિકીની ભડીયાદ ગામના બિનખેતી સર્વે નં.૬૦/પૈકીની એ.ગું. ૨-૦૦ = ચો.મી. ૮૦૯૪-૦૦ માપ ધરાવતી જમીન તથા તેની ઉપરના બાંધકામ સહિતનો તમામ ભાગ/ હિસ્સો,  કે જે ગામ: ભડીયાદ, તા. મોરબી, જીલ્લો: મોરબી ખાતે સ્થિત છે અને તેની  ચતુ: દિશા નીચે મુજબ છે.

પૂર્વે: ખરાબો, પશ્ચિમે: ખરાબો, ઉત્તરે: જંગલેશ્વર ઇન્ડસ્ટ્રીઝને જુદા દસ્તાવેજથી વેચાણ આપેલ આ સર્વે નંબર પૈકીની જમીન અને દક્ષીણે:  ખરાબો.

● મેં. જંગલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ (કોર્પોરેટ જામીન) ના નામે આવેલી તેની માલિકીની ભડીયાદ  ગામના બિનખેતી સર્વે  નં.૬૦/પૈકીની એ.ગું. ૧-૧૬ માપ ધરાવતી બિનખેતી જમીન કે જે ગામ: ભડીયાદ ,તા. મોરબી, જીલ્લો: મોરબી ખાતે સ્થિત છે. અને તેની  ચતુ: દિશા નીચે મુજબ છે.

પૂર્વે: રાઘવજી મનજીની જમીન, પશ્ચિમે: ખરાબો, ઉત્તરે: ગંગારામ લવજીની જમીન  અને દક્ષીણે:  જંગલેશ્વર પોટરીઝ ને વેચાણ આપેલ આ સર્વે નંબર પૈકીની જમીન છે.

અનામત કિંમત
૩,૧૬,૭૧,૮૦૦ /- (ઉપરોકત બન્ને મિલકતોની સયુંકત ઈ-હરાજી)
બાનાની રકમ
૩૧,૬૭,૧૮૦ /-
બોલીમાં વધારો કરવાની રકમ
૨૫,૦૦૦/-

મહત્વની તારીખો: 

● મિલકતોના નિરીક્ષણની તારીખ અને સમય: મિલકત લોટ નં. ૧ માટે: તા. ૧૪.૦૭.૨૦૨૩, સવારના ૧૧.૦૦ થી બપોરના ૪.૦૦ સુધી .

● બાનાની રકમ  શાખાના ઇન્ટરમીડીયરી ખાતા -ખાતા નં. ૭૮૦૦૯૦૫૦૮૫૦ માં IFSC Code:  SGBA0000405 થી ભરવાની તથા અધિકૃત અધિકારીને જરૂરી દસ્તાવેજો પહોંચતા કરવાની છેલ્લી તારીખ: તા. ૧૮.૦૭.૨૦૨૩ ના બપોરના ૫.૦૦ સુધી

● ઈ- હરરાજી ના તારીખ અને સમય:  તા. ૨૧.૦૭.૨૦૨૩, સવારના ૧૧.૦૦ થી બપોરના ૨.૦૦ (બંધ થવાની છેલ્લી ૫ મીનીટમાં બોલી (બીડ) આવે તો આપમેળે એક્ષટેન્શન સાથે)

ઈ-હરરાજીના વિગતવાર નિયમો અને શરતો બેંકની વેબસાઈટ લીંક https://sgbrrb.org/e-auctions.html અને ઈ-હરરાજી સર્વિસ પ્રોવાઇડર મે. ઈ-પ્રોકયુરમેન્ટ ટેક્નોલોઝીઝ લીમીટેડની વેબસાઈટ લીંક https://sarfaesi.auctiontiger.net ઉપર  આપેલ છે જેનો હરરાજી પ્રક્રિયામાં ભાગ લેતા પહેલા અભ્યાસ કરી જવો. હરરાજીમાં રસ ધરાવતા બોલી બોલનારાઓ બેંકના અધિકૃત અધિકારી નો સંપર્ક પણ કરી શકે છે

(મોબાઈલ નં. 7574808405 / 7574808186 / 7574808097)

સરકારના લાગુ નિયમ મુજબ નો ટેક્ષ/ જી.એસ.ટી. હરરાજીમાં મિલકત ખરીદનારે ભરવાનો રહેશે.