VACANCY : ઇન્ડોનેશિયા કોલ કંપનીમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવની ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત ઇન્ડોનેશિયા કોલ કંપનીમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવની ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ મેઈલ કરવા જણાવાયું છે.


માર્કેટિંગ એક્ઝિક્યુટિવ – 1
અનુભવ : 2 વર્ષ (કોલ માર્કેટિંગ ક્ષેત્રે)
સેલેરી + કમિશન

[email protected]