મોરબીના સામાકાંઠા વિસ્તારની સગીરાનું અપહરણ 

- text


મોરબી : મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતી સગીરાનું મોરબી તાલુકાના શક્તિનગર ગામે રહેતો વિપુલ ધનજી કોળી નામનો શખ્સ લગ્નની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ભગાડી જતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

- text

- text