માળીયાના ઘાટીલા નજીક દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

- text


માળીયા : માળીયા તાલુકાના ઘાટીલા ગામની સીમમાં હડકાયા હોકળાના કાંઠેથી માળીયા પોલીસે આરોપી મિલન જાદવજીભાઈ સનુરાની દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઈ દેશી દારૂ બનાવવાનો આથો અને દેશી દારૂ સહિત રૂપિયા 8800નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text