મોરબીમાં ટ્રાન્સપોર્ટર 9 બોટલ દારૂ સાથે ઝડપાયો

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે માધાપર ઝાપા નજીકથી મહારાણા પ્રતાપ સોસાયટીમાં રહેતા ટ્રાન્સપોર્ટર અર્જુનસિંહ દિલુભા ઝાલાને જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની 9 બોટલ કિંમત રૂપિયા 9000 સાથે ઝડપી લઈ પૂછતાછ કરતા વિદેશી દારૂની આ બોટલ વાવડી રોડ ઉપર સોમૈયા સોસાયટીમાં રહેતા અંકિત અરુણભાઈ મોચી પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા પોલીસે અંકિત મોચીને ફરાર દર્શાવી બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text