હળવદના મિયાણી ગામે વરલી રમતા બે ઝડપાયા

- text


હળવદ : હળવદ પોલીસે ખાનગી બાતમીના આધારે મિયાણી ગામની સીમમાં વાડીમાં વરલી ફિચરનો જુગાર રમી અને રમાડતા સુરેશભાઇ ભીખાભાઇ કટીયા ઉ.વ.૩૧ અને સંજયભાઇ વાસુદેવભાઇ વાલજોડીયા ઉ.વ.૩૭ને રૂ. ૧૪,૫૨૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text