મોરબીના રવાપર રોડે વીજ થાંભલાને ફ્રેક્ચર ! પડું પડું હાલતમાં

- text


મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર આવેલ દર્પણ સોસાયટી શેરી નંબર -1 એટલે કે લીલા લહેર વાળી શેરીમા એક વીજ થાંભલો જોખમી બન્યો છે. આ વીજ થાંભલામા પાંચથી છ ફૂટની ઉંચાઈએ ક્રેક આવી જવાની સાથે ઉપરના ભાગે પણ થાંભલો ભાંગી ગયેલ હોય ગમે ત્યારે આ વીજ પોલ તૂટીને પડે તેમ હોવાનું સોસાયટીના રહીશો જણાવી રહ્યા છે.

- text

- text