મોડપર ગામે 15 વૃક્ષો અને 5 વીજ પોલ ધરાશાયી

- text


મોરબી : વાવાઝોડાને પગલે મોરબીના મોડપર ગામે રસ્તા ઉપર અને શાળાઓમાં 15થી વધુ વૃક્ષો અને 5 જેટલા થાંભલા વાવાઝોડાને કારણે પડી ગયા છે. ગામના સરપંચ સંગીતાબેન કગથરાએ ગામના યુવાનોની મદદથી વૃક્ષો હટાવી રસ્તા ક્લિયર કરાવ્યા હતા.

- text

- text