મોરબી નિવાસી પ્રવિણાબેન ભમ્મરનું અવસાન 

- text


મોરબી : મૂળ ટંકારા હાલ મોરબી નિવાસી પ્રવિણાબેન અમૃતલાલ ભમ્મર (ઉં.વ. 77) તે સ્વ. અમૃતલાલ છગનલાલ ભમ્મરના પત્ની, રાજેન્દ્ર અમૃતલાલ ભમ્મર (મો.નં.98252 31820) વિજય અમૃતલાલ ભમ્મર, સંજય અમૃતલાલ ભમ્મર, હીનાબેન નિલેશકુમાર અનડકટના માતા તેમજ ક્રિષ્નાબેન રાજેન્દ્રભાઈ ભમ્મર, મનીષાબેન વિજયભાઈ ભમ્મર, અલ્પાબેન સંજયભાઈ ભમ્મર તથા નિલેશકુમાર શાંતિલાલ અનડકટના સાસુ અને ગોપીબેન મિતકુમાર રાજાણીના દાદી અને વસંતલાલ ખંડુલાલ મીરાણીના બેનનું તારીખ 3-6-2023 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તથા પિયર પક્ષની સાદડી તારીખ 5-6-2023 ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે લોહાણા વિદ્યાર્થી ભુવન, વસંત પ્લોટ, મોરબી નાગરિક બેંકની સામે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text