નવી ટીંબડી નિવાસી જેરામભાઈ દેશાભાઈ પરમારનું અવસાન

- text


મોરબી : મોરબીના નવી ટીંબડી નિવાસી પરમાર જેરામભાઈ દેશાભાઈ તે જબુબેન જેરામભાઈ પરમારના પતિ, હિરજીભાઈના નાનાભાઈ, જેઠીબેનના દિયર, અરવિંદભાઈ, દેવજીભાઈના પિતા, કિશોરભાઈ, ધીરજભાઈના કાકા, અનસોયાબેન, ધર્મીષ્ઠાબેન, રમીલાબેનના સસરા, કિશન, કનૈયા, કેતન, મનિષા, અંકિતા, કરણ, મૌલિકના દાદાનું તા ૩૦ ને મંગળવારે અવસાન થયું છે.

- text

- text