GJ 36 CYCLE ZONEમાં તમામ સાઈકલોની વિશાળ રેન્જ, બેસ્ટ પ્રાઇઝમાં

 

રમકડાં, વોકર, રાઈડર, ટ્રાય સાઇકલ, છત્રીવાળી સાયકલ, સ્કેટિંગ, કિક સ્કૂટર, સ્પોર્ટ્સ સહિતની અનેક આઇટમો : રમકડાં ઉપર 20 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ
સાઈકલના તમામ સ્પેર પાર્ટ્સ પણ ઉપ્લબ્ધ : સાઇકલ ઉપરાંત ઇલેક્ટ્રિક બાઇક અને ગાડીનું રીપેરીંગ વર્ક પણ કરી અપાશે : શ્રેષ્ઠ કિંમત સાથે શ્રેષ્ઠ સર્વિસનો વાયદો

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સાયકલ કે રમકડાં લેવા છે ? તો મોરબીના ખ્યાતનામ GJ 36 સાયકલ ઝોનમાં પધારો અહીં બેસ્ટ પ્રાઈઝમાં બેસ્ટ સર્વિસના વાયદા સાથે આપને મનગમતી સાઇકલ સહિતની અનેક પ્રોડકટ મળી રહેશે.

મોરબીમાં સામાકાંઠે મહેન્દ્રનગર રોડ ઉપર GJ 36 સાયકલ ઝોન કાર્યરત છે. અહીં તમામ પ્રકારની સાઇકલ અને તેના સ્પેરપાર્ટ્સના હોલસેલ તથા રિટેઇલમાં મળે છે. ઉપરાંત અહીં રમકડાં, વોકર, રાઈડર, ટ્રાય સાઇકલ, છત્રીવાળી સાયકલ, સ્કેટિંગ, કિક સ્કૂટર, સ્પોર્ટ્સ સહિતની અનેક આઇટમો મળે છે. રમકડાં ઉપર અહીં ખાસ 20 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે.અહીં સાઇકલ, ઇલેક્ટ્રિક બાઇક અને ગાડીનું રીપેરીંગ વર્ક પણ કરી આપવામાં આવે છે.

હાલ વેકેશનની સિઝન ચાલી રહી છે. ખાસ તો ભાણેજ કે પોતાના બાળક માટે સાયકલ, રમકડાં સહિતની આઇટમો ખરીદવા માટે આ શ્રેષ્ઠ જગ્યા છે. તો એક વખત અહીંની જરૂર મુલાકાત લ્યો.

GJ 36 સાયકલ ઝોન
આર્ય કોમ્પલેક્ષ, કુળદેવી પાન સામે,
સંતોષ સિલેક્શન પાસે, મહેન્દ્રનગર રોડ, સામાકાંઠે, મોરબી
આકાશ ઝાલરીયા (ઝીકિયારીવાળા)
મો.નં.8347333231