VACANCY : ક્વિક ફિક્સ બાથ સોલ્યુશનમાં કોમ્પ્યુટર વર્ક માટે 10 બહેનોની ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ ક્વિક ફિક્સ બાથ સોલ્યુશનમાં કોમ્પ્યુટર વર્ક માટે 10 બહેનોની ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવાર બહેનોને 11:30થી 5:30 દરમિયાન સંપર્ક કરવા જણાવાયું છે.


કોમ્પ્યુટર વર્ક- 10(F)
અભ્યાસ : ગ્રેજ્યુએટ
અનુભવ : ફ્રેશર્સ પણ આવકાર્ય
સ્કિલ : કોપ્યુટર, કોમ્યુનિકેશન
સેલેરી : આવડત મુજબ
જોબ ટાઈમ : 9:15થી 6:30


ક્વિક ફિક્સ બાથ સોલ્યુશન
ઓફિસ નં.416, ગોલ્ડન માર્કેટ,
રવાપર તળાવ નજીક, મોરબી
ચેતન વામજા
7575024245