VACANCY : QUALIS PORCELANATOમાં એક્સપોર્ટ માર્કેટિંગ માટે 4 જગ્યાની ભરતી

 

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ સિરામિક એકમ QUALIS PORCELANOમાં એક્સપોર્ટ માર્કેટિંગની 4 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકીર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી સંપર્ક કરવા જણાવાયું છે.


એક્સપોર્ટ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ -4 (M)
ક્વોલિફિકેશન : ગ્રેજ્યુએટ
એક્સપિરિયન્સ : 1 વર્ષ
સ્કિલ : અંગ્રેજીમાં સારી કોમ્યુનિકેશન સ્કિલ
સેલેરી : અનુભવ મુજબ


ઇમેઇલ :[email protected]
સરનામું
304, એડન સિરામિક સિટી,
લાલપર, મોરબી
પાર્થ પટેલ
મો.નં.9898921383