મોરબીના લાર્જેસ્ટ પ્લાન્ટ સેટેલાઇટ ઇન્ડસ્ટ્રીઝમાંથી બેસ્ટ રેટમાં મેળવો સોડિયમ સિલિકેટ

 

સિરામિક ઉદ્યોગોને ગુણવત્તા સાથે ભાવમાં પણ વ્યાજબી સોડિયમ સિલિકેટનું વેચાણ : કંપનીમાં 2 જગ્યા માટે વેકેન્સી પણ જાહેર


મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સિરામિક ઉદ્યોગો માટે સોડિયમ સિલિકેટ ખરીદવું હવે ફાયદાનો સોદો થશે. કારણકે અહી લાર્જેસ્ટ પ્લાન્ટ ધરાવતા સેટેલાઇટ ઇન્ડસ્ટ્રીઝમાંથી ક્વોલિટીની સાથે બેસ્ટ પ્રાઈઝમાં સિલિકેટ મળી રહેશે.

મોરબીના સામાકાંઠે રંગપર નજીક મોરબી-જેતપર રોડ ઉપર શિવ વે બ્રિજ પાછળ એપ્રિકોટ ટાઇલ્સની બાજુમાં સેટેલાઇટ ઇન્ડસ્ટ્રીઝ કાર્યરત છે. જે છેલ્લા 8 વર્ષથી ગ્રાહકોના વિશ્વાસ ઉપર ખરી ઉતરી રહી છે. સિરામિક ટાઇલ્સની બોડી બનાવતી વખતે ઉપયોગમાં લેવાતું સોડિયમ સિલિકેટ અહીં શ્રેષ્ઠ ગુણવત્તા સાથે મળતું હોવાથી બોડીને પણ ગુણવત્તાસભર બનાવે છે. તો આજે જ સેમ્પલ માટે ઓર્ડર કરો અને હા એતો ખરું જ કે સિરામિક એકમોને મટીરિયલ્સની સર્વિસ ખૂબ ઝડપથી મળી રહેશે.

VACANCY

● ઓફિસ બોય-1
(બિલિંગ + માર્કેટમાં ફરી શકે )
● જનરલ મેનેજર-1
(પ્લાન્ટ સંભાળી સ્વતંત્રપણે કામ કરી રિઝલ્ટ અપાવી શકે)

વધુ વિગત માટે
સર્વે નં.342 મોરબી-જેતપર રોડ, શિવ વે બ્રિજ પાછળ, એપ્રિકોટ ટાઇલ્સની બાજુમાં, રંગપર મોરબી-2
Hiren Detroja
મો.નં. 99132 22132
મો.નં. 9825405555
Email: [email protected]