મોરબીના શનાળામા ફળિયામા પાર્ક કરેલું બાઈક ચોરાયું

- text


મોરબી : મોરબીના શકત શનાળા ગામે મોર ભગતની વાડી વિસ્તારમાં રહેતા દિલીપભાઈ લાલજીભાઈ પરમારની માલિકીનું બાઈક અજાણ્યા તસ્કરો ઘરના ફળિયામાંથી ચોરી કરી લઈ જતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

- text