માળીયાના ચીખલી ગામે જુગાર રમતા ત્રણ ઝડપાયા

- text


મોરબી : માળીયા મિયાણા પોલીસ ટીમે તાલુકાના ચીખલી ગામે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલ નારાયણભાઈ લાલજીભાઈ દસાડીયા, રમેશભાઈ પરસોત્તમભાઈ સીતાપરા અને બાબુભાઇ ડુંગરભાઈ વિડજાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 14,500 તેમજ એક મોબાઈલ ફોન મળી કુલ 19,500નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text