હળવદ સરકારી દવાખાના સામેથી વરલીભક્ત ઝડપાયો

- text


હળવદ : હળવદ પોલીસે બાતમીને આધારે સરકારી દવાખાના સામેની શેરીમાં દરોડો પાડી આરોપી નરેશભાઈ જગદીશભાઈ પરમારને જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text