મોરબી નિવાસી લાલજીભાઈ કલોલાનું અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી લાલજીભાઈ દમાભાઈ કલોલા (ઉં. વ. 63) તે પુષ્પાબેન લાલજીભાઈ કલોલાના પતિ, સતિષભાઈ કલોલા (મો. નં. 90993 40770) તથા હર્ષદભાઈ કલોલા (મો. નં. 8000959924)ના પિતા, પરસોતમભાઈ દમાભાઈ કલોલા તથા મગનભાઈ દમાભાઈ કલોલાના ભાઈનું તારીખ 12-4-2023 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 14-4-2023 ને શુક્રવારે સવારે 8 થી 10 કલાકે ગુરુ લાભદે હોલ, શ્યામ ગ્લાસવેર સામે, લીલાપર-કેનાલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.

- text

- text