ચોર પણ ગજબનો ! વીજ કચેરીમાં ચાર્જિંગમા મુકેલો મોબાઈલ ચોરાયો

- text


મોરબી : મોરબીના લગધીરપુર રોડ ઉપર આવેલ વીજ કચેરીની ઓફિસમાં રાતપાળીમા નોકરી કરતા મનીષભાઈ થોભણભાઈ મોરી નામના વીજ કર્મચારીએ પોતાની નાઈટ ડ્યુટી દરમિયાન ચાર્જિંગમા મુકેલો રૂપિયા 24,999ની કિંમતનો મોબાઈલ ફોન કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી લઈ જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ઇ એફઆરઆઈના આધારે ફરિયાદ નોંધાઇ છે.

- text

- text