મોરબી નિવાસી લાભુબેન વિડજાનું અવસાન 

- text


મોરબી: લાભુબેન હરજીવનભાઈ વિડજા (ઉંમર વર્ષ 70) તે હરજીવનભાઈ ભુરજીભાઈ વિડજાના પત્ની, તે દલસુખભાઈ, અરુણભાઈ તથા કિશોરભાઈના માતાનું તારીખ 8/4/2023ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 10/4/2023 ને સોમવારે સવારે 8:00 થી 10:00 કલાકે શિવહોલ, શનાડા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. મોસાળ પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

- text

- text