મોરબીમાં તડકા વચ્ચે સામાન્ય છાંટા પડયા

- text


મોરબી : મોરબીમાં આજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સાંજના સમયે તડકા વચ્ચે સામાન્ય છાંટા પડયા હતા. તકડા વચ્ચે છાંટા પડતા લોકો અચબિત થયા હતા. જ્યારે જુના બસ સ્ટેન્ડ આસપાસ કમોસમી ઝાપટું પડ્યું હતું. ક્યાંક છાંટા અને સામાન્ય ઝાપટું પડતા ઠેરઠેર રોડ રસ્તા પલળી ગયા હતા.

- text

- text