FOR RENT : લાતી પ્લોટમાં 12,500 સ્કે.ફૂટનું બિલ્ડીંગ ભાડે આપવાનું છે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સરદારબાગ પાસે 2- લાતી પ્લોટમાં પેટ્રોલ પંપવાળી શેરીમાં આવેલ 12,500 સ્કવેર ફૂટનું બિલ્ડીંગ ભાડે છે. રસ ધરાવનાર પાર્ટીઓએ સુરેશભાઈ પટેલ મો.નં. 9825223476 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

વિશેષતા

● 3 સાઈડ રોડ
● વીજળી કનેક્શન
● પાણી કનેક્શન

આટલા એકમો માટે મોકાની જગ્યા

● વોલ ક્લોક મેન્યુફેક્ચર્સ
● ગિફ્ટ આર્ટિકલ મેન્યુફેક્ચર્સ
● મોલ્ડિંગ જોબ વર્ક
● કલર જોબ વર્ક
● અન્ય ઇન્ડસ્ટ્રીઝ