મોરબીના નવા બસસ્ટેન્ડ નજીક બલેનો કાર હડફેટે સ્કૂટર ચાલકને ઇજા

- text


મોરબી : મોરબીના નવા બસસ્ટેન્ડ નજીક જીજે – 36 – F – 0567 નંબરની બલેનો કારના ચાલકે આગળ માઇસ્ટ્રો મોટર સાયકલ લઈને જઈ રહેલા મિલનભાઈ વિનોદભાઈ પોપટ નામના યુવાનને પાછળથી ઠોકર મારતા પગમા તેમજ કાનના ભાગે ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક નાસી જતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

- text