મોરબીના ટીંબડી નજીક જાહેરમાં જુગાર રમતા છ ઝડપાયા

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસ ટીમે ટીંબડી ગામની સીમમાં આવેલ સુપ્રીમ પેપરમિલ નજીકથી જાહેરમાં તીનપતિનો જુગાર રમી રહેલા અજીતકુમાર સંતોષકુમાર રાજપુત, હરીશચંદ્ર શ્રીધનીરામ રાજપુત, ભુપેન્દ્રકુમાર પ્રતાપસિંગ રાજપુત, અંકિતકુમાર મોહનસિંગ રાજપુત, અવધેશકુમાર અચ્છેલાલ રાજપુત અને પ્રાણસુ મહેશચંદ્ર રાજપુત,રહે. તમામ સુપ્રિમ પેપરમીલ, ટીંબડી ગામની સીમ વાળાને ઝડપી લઈ રોકડા રૂપિયા 4,371 કબ્જે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી.

- text

- text