હળવદમાં CNG રીક્ષાની ટક્કરથી બાઈક ચાલક ઈજાગ્રસ્ત 

- text


હળવદ : હળવદ શહેરમાં રાજોધરજી હાઇસ્કુલ સામે રોડ ઉપર GJ-13-AV-3009 નંબરની CNG રીક્ષાના ચાલકે GJ-36-M-2588 નંબરનું બાઈક લઈને આવી રહેલા કલ્પેશભાઇ દશરથભાઇ માલવણીયાને ટક્કર મારતા કલ્પેશભાઇને પગમાં ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માત સર્જ્યા બાદ CNG રીક્ષાનો ચાલક નાસી જતા હળવદ પોલીસ મથકમાં રીક્ષા નંબરને આધારે કલ્પેશભાઇએ ફરિયાદ નોંધાવી છે.

- text

- text