વાંકાનેરની પેડક સોસાયટીમાં ગાળાગાળી મામલે યુવાનને લાકડી ફટકારી

- text


વાંકાનેર : વાંકાનેરની પેડક સોસાયટીમાં રહેતા રમેશભાઇ હરીભાઇ વોરાએ શેરીમાં ગાળો નહીં બોલવાનું કહેતા આરોપી જેરામભાઇ જીવાભાઇ વોરા અને જગદીશભાઇ જેરામભાઇ વોરાએ તેમના પુત્ર ભરતને ધક્કો દઈ પછાડી લમણાંના ભાગે લાકડી ફટકારી દેતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- text

- text