VACANCY : ઓપેક સિરામિક્સમાં ગ્લેઝ ટેક્નિશિયનની ભરતી જાહેર

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સિરામિક ઉદ્યોગો માટે ઝીરકોનીયમની વિવિધ પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરતા ઓપેક સિરામિક્સમાં ગ્લેઝ ટેક્નિશિયનની વેકેન્સી જાહેર કરવામાં આવી છે. આ અગ્રણી કંપનીમાં શ્રેષ્ઠ કારકિર્દી ઘડવાની સુવર્ણ તક ચૂકવા જેવી નથી. નોકરી ઇચ્છુંકોએ પોતાના રિઝ્યુમ મો.નં.78618 82505 ઉપર વોટ્સએપ કરવાનું રહેશે.

પોસ્ટ : ગ્લેઝ ટેક્નિશિયન
સ્કિલ : સિરામિક નોલેજ, ઝીરકોનિયમ નોલેજ, ટેક્નિકલ નોલેજ
અનુભવ : 4/5 વર્ષનો અનુભવ
લોકેશન : મોરબી
સેલેરી : 20થી 25 હજાર

હેડ ઓફિસ 
નવરત્ન કોર્પોરેટ પાર્ક
ઓફિસ નં. 207 & 208, એ બ્લોક,
ડીશમેન કોર્પોરેટ હાઉસ સામે,
ઇસ્કોન અંબાલી બોપલ રોડ,
અંબાલી, અમદાવાદ

પ્લાન્ટ 
પ્લોટ નં. 51/5
જીઆઇડીસી એસ્ટેટ, મોતીપુરા,
હિંમતનગર
જી.સાબરકાંઠા

સંપર્ક 
http://www.Opaqueceramics.Com
http://www.opaqueceramics.in