મોરબીની પાવડીયારી કેનાલ નજીક અજાણ્યા યુવાનની લાશ મળી

- text


મોરબી : મોરબીના જેતપર રોડ ઉપર પાવડીયારી કેનાલ નજીકથી અંદાજે 30 વર્ષની ઉંમરના અજાણ્યા યુવાનની લાશ મળી આવતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી યુવાનની ઓળખ મેળવવા વાલી વારસની શોધખોળ હાથ ધરી છે.

- text

- text