હળવદમા રોંગ સાઈડમાં આવેલા ટ્રેકટર હડફેટે બાઈક ચાલકને ઇજા

- text


હળવદ : હળવદ શહેરમ આવેલ હોન્ડાના શોરૂમ નજીક જીજે – 13 – NN – 9365 નંબરના ટ્રેકટર ચાલકે રોંગ સાઈડમા ટ્રેકટર ચલાવી સામેથી આવી રહેલા બાઈક ચાલક હિમતભાઈ દેવજીભાઈ જોશીને હડફેટે લેતા હિમતભાઈને હાથમાં ફ્રેક્ચર તેમજ શરીરે નાનીમોટી ઇજાઓ પહોચતા ટ્રેકટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

- text

- text