VACANCY : સ્થાપત્ય કન્સ્ટ્રકશનમાં 4 જગ્યાઓ માટે ભરતી જાહેર

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ સ્થાપત્ય કન્સ્ટ્રકશનમાં 4 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં સેલેરી પેકેજ ઉમેદવારની આવડત અને અનુભવના આધારે આપવામાં આવશે. રસ ધરાવનાર ઉમેદવારોએ પોતાનું રિઝયુમ મેઈલ અથવા વોટ્સએપ ઉપર મોકલવા જણાવાયું છે.

● એન્જીનીયર – 2
લાયકાત : BE સિવિલ
અનુભવ : 2 વર્ષ

● એકાઉન્ટન્ટ – 2
લાયકાત : B.com
અનુભવ : 2 વર્ષ

ઇમેઇલ : [email protected]
વોટ્સએપ નં.: 9898981971