શ્રેષ્ઠ કિંમતે સોનું ખરીદવાનું વિશ્વાસનીય સ્થળ એટલે JP જવેલર્સ : રૂ.1 હજારનું ડિસ્કાઉન્ટ

સ્કિમ આજે તા.24 અને 25 એમ બે દિવસ   પૂરતી જ મર્યાદિત

★ 18 કેરેટના રૂ. 4550 /ગ્રામ
★ 22 કેરેટના રૂ. 5150/ ગ્રામ

આભુષણોનું વિશાળ કલેક્શન : સોનાની ખરીદી બાદ કોઈ પણ સર્વિસની ચિંતા નહિ રહે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં શ્રેષ્ઠ કિંમતે સોનું ખરીદવાનું વિશ્વાસનીય સ્થળ એટલે JP જવેલર્સ. જે વર્ષો જૂની અને વિશ્વાસનીય પેઢી છે. વધુમાં અહીં આજે બજારભાવથી રૂ. 1000નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. લોકલાગણીને માન આપી તા.24 અને 25 એમ વધુ બે દિવસ સ્કીમ લાગુ કરાઈ છે. તો આજે જ પધારો.

મોરબીમાં નહેરુ ગેટ પાસે, સોની બજારમાં J.P. JEWELLERS વર્ષોથી કાર્યરત છે. જેને અત્યાર સુધી ગ્રાહકોને સંતોષકારક જવેલરી,અને સર્વિસ આપીને ખૂબ મોટો ગ્રાહકવર્ગ બનાવ્યો છે. હાલ સોનાના ભાવમાં ઘટાડો હોય, પુષ્ય નક્ષત્ર અને ધનતેરસના પર્વે આકર્ષક જવેલરી ખરીદવાનો આ સુવર્ણ અવસર છે. તો આજે જ પધારો.

સૌરાષ્ટ્રના સૌથી વિશ્વાસપાત્ર ગણાતા, જે.પી. જવેલર્સમાં ઉપલબ્ધ કલેક્શન

  • એન્ટીક કુંદન જડતર કલેકશન
  • રાજપુતાના કલેકશન
  • રિયલ ડાયમંડ કલેકશન
  • બ્રાઈડલ કલેકશન
  • ખાખુમોતી કલેક્શન
  • ઈટાલીયન જવેલરી
  • રોઝ ગોલ્ડ જવેલરી
  • રિયલ પોલકી ડાયમંડ જવેલરી
  • બીકાનેર જવેલરી
  • જલ, ચુંદડી, છાબનું વિશાળ કલેક્શન

અહીં ભારત સરકાર દ્વારા માન્ય,
22 કેરેટ 916 BIS HALLMARK HUID
18 કેરેટ 750 BIS HALLMARK HUID
24 કેરેટ 999 ની લગડી
Real Diamond IGI sertified
તથા દરેક જવેલરી સર્ટીફાઈડ મળે છે.

એડ્રેસ:- સોની બઝાર, નેહરૂ ગેટ પાસે, મોરબી
મો.નં. :- 98252 62837
મો.નં. :- 99789 46000
મો.નં. :- 98980 33685
ફોન નં. :- 02822 – 233685

ફેસબુક
https://www.facebook.com/JPJewellersMorbi/

ઇન્સ્ટાગ્રામ
https://instagram.com/jp_jewellers_morbi?utm_medium=copy_link