મોરબીના જૂના અને જાણીતા શુભમ જવેલર્સ હવે નવા રૂપરંગમાં..જ્યાં અદ્યતન ડિઝાઇન અને વિશાળ રેન્જની સાથે શુધ્ધત્તાનો ભરોસો પણ..

- text


મોરબીના જૂના અને જાણીતા શુભમ જવેલર્સ હવે નવા રૂપરંગમાં..જ્યાં અદ્યતન ડિઝાઇન અને વિશાળ રેન્જની સાથે શુધ્ધત્તાનો ભરોસો પણ..

ગ્રીનચોક, સોનીબજારમાં 1978થી કાર્યરત..શુભમ જવેલર્સ એટલે દરેક પ્રકારના આભૂષણો ખરીદવાનું વિશ્વાસપાત્ર સ્થળ..

સાંકરામાં 1500થી વધારે, બંગડીમાં 300થી વધારે અને કંદોરામાં 300થી વધારે ડિઝાઇન..હાજર સ્ટોકમાં..

આ ઉપરાંત સોના ચાંદીના આભૂષણો જેવા કે લેડીઝ રિંગ, જેન્ટ્સ રિંગ, ડોકિયાં સેટ, પેન્ડલ સેટ, લેડીઝ બ્રેસલેટ, લેડીઝ કડા, ચેઇન, ચાંદીની મૂર્તિ, કળશ, થાળી, વાટકા, ચમચી, ડીશ, ગ્લાસ, લેડીઝ ઘડિયાળ, શ્રીફળ, લગડી, જેન્ટ્સ કડા, જેટન્સ બ્રેસલેટ, કંદોરા, ઝુડા..સહિતના આભૂષણોની વિશાળ રેન્જ..

- text

વધુ વિગત માટે જુઓ મોરબી અપડેટનો બિઝનેસ પ્રમોશન શો..જાણીતા એંકર ડૉ.અમીષા રાચ્છ સાથે…

સરનામું : શુભમ જવેલર્સ
રોયલ પ્લાઝા, શોપ નં – 2, ગ્રીન ચોક, પાણીના ટાકા પાસે, મોરબી
સંપર્ક :9879253100 9099253100

#MorbiUpdate


 

- text