VACANCY : અંકિત સિલિકેટમાં ફિલ્ડ વર્ક અને સુપરવાઈઝરની ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના બેલા ખાતે જેતપર રોડ ઉપર સીએનજી પંપ સામે અંકિત સિલિકેટ કાર્યરત છે. જ્યાં એક જગ્યા માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુકોએ પોતાનું રિઝયુમ વોટ્સએપ ઉપર મોકલવાનું રહેશે


ફિલ્ડ વર્ક એન્ડ સુપરવાઈઝર
જગ્યા : 1
અનુભવ : 1 વર્ષ


વધુ વિગત માટે
વિશાલ અઘારા
મો.નં.99134 60004