મોરબીમાં ધ કેક પોઇન્ટની બીજી બ્રાન્ચનો પ્રારંભ : આજે ઓફર્સની ભરમાર

500 ગ્રામ કેક ઉપર 250 ગ્રામ કેક ફ્રી,1 કિલો કે તેનાથી મોટી કેક ઉપર 500 ગ્રામ કેક ફ્રી
1 કિલો કેક ઉપર કુપન મળશે, જેનાથી નેક્સ્ટ ખરીદી ઉપર 25 ટકા ડિસ્કાઉન્ટ મળશે
એડવાન્સ બુકીંગ ઉપર 25 ટકા ડિસ્કાઉન્ટ, 4 મહિના સુધીનું બુકીંગ થઈ શકશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ધ કેક પોઇન્ટની બીજી બ્રાન્ચનો આજે ધમાકેદાર પ્રારંભ થયો છે. આજના દિવસે અહીં ઓફર્સની ભરમાર રાખવામાં આવી છે. તો આજે જરૂર પધારો અને ક્વોલિટી સાથે ટેસ્ટમાં બેસ્ટ કેકની ખરીદી કરો.

મોરબીના રવાપર રોડ ઉપર રામ ચોકમાં કાનાભાઈ દાબેલીની બાજુમાં ઓમ શોપિંગ સેન્ટરમાં ધ કેક પોઇન્ટની બીજી બ્રાન્ચનો આજથી શુભારંભ થયો છે. અહીં દરરોજ ફ્રેશ કેકનું વેચાણ કરવામાં આવશે. કેકમાં ગ્રીન વેલ્વેટ, રેડ વેલ્વેટ, રસ મલાઈ, પાન ફ્લેવર, મેન્ડરિન, માવા દ્રાયફૂટ, ડસ્ટી બ્લેક ફોરેસ્ટ સહિતના નવા ફ્લેવર્સ ઉપરાંત ચોકલેટ, સ્ટોબેરી, મિક્સ ફ્રૂટ સહિતના રેગ્યુલર ફ્લેવર્સ મળશે. આ ઉપરાંત અહીં નાન ખટાઈ, બ્રાઉની, ડોનેટ, લાવા કેક, માવા કેક, મફીન્સ સહિતની આઇટમો પણ મળે છે.

અહીં ઓપનિંગ નિમિત્તે ખાસ ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં આજના દિવસ માટે 1 કિલો કેક ઉપર કુપન મળશે. જેનાથી નેક્સ્ટ ખરીદી ઉપર 25 ટકા ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત આજે કેકનું એડવાન્સ બુકીંગ ઉપર 25 ટકા ડિસ્કાઉન્ટ મળશે. જેમાં 4 મહિના સુધીનું એડવાન્સ બુકીંગ થઈ શકશે. વધુમાં આજથી તા.16 સુધી 500 ગ્રામ કેક ઉપર 250 ગ્રામ કેક ફ્રી મળશે તથા 1 કિલો કે તેનાથી વધુની કેક ઉપર 500 ગ્રામ કેક ફ્રી મળશે. આ તમામ ઓફર્સ બન્ને બ્રાન્ચમાં ઉપ્લબ્ધ છે.

આમ આજે અહીં ઓફર્સની ભરમાર કરવામાં આવી છે.તો અહીંની કેક ટેસ્ટ કરવા આજે જ પધારો.

બીજી બ્રાન્ચ
ધ કેક પોઇન્ટ
સત્યમ પાન સામે,
સરદાર બાગ બાજુમાં
શનાળા રોડ

વધુ વિગત માટે
સંજયભાઈ
મો.નં. 9157236831
નિર્મલભાઈ
મો.નં. 7487999003
રાહુલભાઈ
મો.નં. 9723914300