મોરબીના બહેનો માટે કાલે ગુરૂવારથી ઉમા એક્ઝિબિશનનો પ્રારંભ : અવનવી વેરાયટી સાથેના 40થી વધુ સ્ટોલ

 

ઇમિટેશન, લેડીઝ વેર, નાઈટવેર, ડ્રેસ મટીરીયલ, ચિલ્ડ્રન વેર, જ્વેલરી, કોસ્મેટીક, હોઝીયરી , પર્સ સહિતની વસ્તુઓનો ખજાનો એક જ સ્થળે : એક્ઝિબિશન માત્ર 2 દિવસ ચાલશે, એક વખત મુલાકાત લેવા જેવી : બહેનો માટે ફ્રી એન્ટ્રી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના બહેનો માટે કાલે ગુરૂવારથી બે દિવસના ઉમા એક્ઝિબિશનનો પ્રારંભ થવાનો છે. જેમાં અવનવી વેરાયટી સાથેના 40થી વધુ સ્ટોલ રાખવામાં આવ્યા છે. તો આ એક્ઝિબિશનની મુલાકાત જરૂર લ્યો.

મોરબીમાં રવાપર ગામના ઝાપા પાસે શંકર મંદિર સામે આવેલ ઉમા હોલમાં કાલે તા.2 અને 3 એમ બે દિવસ ઉમા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં 40થી વધુ સ્ટોલ હશે. જેમાં ઇમિટેશન, લેડીઝ વેર, નાઈટવેર, ડ્રેસ મટીરીયલ, ચિલ્ડ્રન વેર, જ્વેલરી, કોસ્મેટીક, હોઝીયરી , પર્સ સહિતની વસ્તુઓની વિશાળ વેરાયટી મળશે.

સ્થાનિક રોજગાર અને ધંધાઓને વેગ મળે તેમ જ લોકોને એક જ સ્થળેથી વ્યાજબી કિંમત એ વસ્તુઓની ખરીદીનો અવસર મળે તેવા ઉદ્દેશ સાથે આવતીકાલથી આ એક્ઝિબિશન યોજાવા જઈ રહ્યું છે. આ એક્ઝિબિશનમાં મહિલાઓને ફ્રી એન્ટ્રી છે. તો જરૂરથી મુલાકાત લ્યો.

વધુ વિગત માટે
મો.નં. 7284013741