મોરબીવાસીઓ માટે હિમાલય ટુર્સ લાવ્યું છે ગોવા, થાઈલેન્ડ, ભૂટાન અને દુબઈના સ્પે.પેકેજ

ગોવાના 3 રાત્રી અને 4 દિવસના આકર્ષક પેકેજ, 3 સ્ટાર હોટેલ્સ : કિંમત 21500થી શરૂ
થાઈલેન્ડનું તા. 8 ફેબ્રુઆરીથી 6 નાઈટ અને 7 ડેનું ખાસ પેકેજ માત્ર રૂ. 45,999માં : પેકેજમાં પટ્ટાયા સિટી ટુર, કોરલ આઇલેન્ડ સહિતના આકર્ષણો

( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : ફરવાના શોખીન એવા મોરબીવાસીઓ માટે હિમાલય ટુર્સ સ્પેશિયલ પેકેજ લઈ આવ્યું છે. જેમાં ગોવા, થાઈલેન્ડ, દુબઇ અને ભૂટાનના પેકેજ મુકવામાં આવ્યા છે. તો આજે જ બુક કરાવો અને હિમાલય ટુર્સની સંગાથે ટ્રીપને મન ભરીને માણો.

મોરબીના શનાળા રોડ ઉપર સરદારબાગ પાસે આવેલ હિમાલય ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા થાઈલેન્ડ ટુરનું આકર્ષક પેકેજ મુકવામાં આવ્યું છે. આ પેકેજ 6 રાત્રી અને 7 દિવસનું છે. ટુર અમદાવાદ – બેંગકોક- અમદાવાદની રહેશે. એર મુસાફરી થાઈ સ્માઈલ એરવેઝની રહેશે. આ પેકેજમાં ડેઇલી અમેરિકન બ્રેકફાસ્ટ, કોરલ આઇલેન્ડ વિથ લંચ રાઉન્ડ ટ્રીપ એરપોર્ટ ટ્રાન્સફર ઓન પ્રાઇવેટ ગ્રુપ, તમામ ડિનર ગુજરાતી ફૂડ રેસ્ટોરન્ટમાં, અમદાવાદથી અમદાવાદ રિટર્ન એર ટિકિટ અને આરટીપીસીઆર ટેસ્ટ ફ્રી સહિતની સવલતો રહેશે.પેકેજમાં 6 રાત્રિનું રોકાણ પટ્ટાયાની 3 સ્ટાર હોટેલમાં રહેશે. આ પેકેજની કિંમત ડબલ શેરિંગ રૂમની માત્ર રૂ. 45999 છે.

ભૂટાનનું પેકેજ 22 એપ્રિલ, 27 એપ્રિલ, 2 મે,7 મે,12 મે, 17 મે,22 મે, 27 મે, 1 જૂન, 6 જૂન, 11 જૂને ઉપડશે. આ પેકેજની કિમત રૂ. 79,999 છે. દુબઇનું પેકેજ તા.7 માર્ચે ઉપડશે. જે 5 રાત્રી અને 6 દિવસનું છે. જેની કિંમત રૂ. 87000 છે.

ગોવાનું પેકેજ 3 રાત્રી/ 4 દિવસ અને 4 રાત્રી/ 5 દિવસનું છે. જે 10 મેએ ઉપડશે. જેમાં 3 સ્ટાર હોટેલ્સ રહેશે. આ પેકેજ રૂ. 21,500થી શરૂ થાય છે.

તો આજે જ પેકેજ બુક કરાવો અને વિદેશમાં ફરવાની મજા માણો.

ઓનલાઈન કરતા સસ્તી એર ટિકિટ, બુકીંગ પહેલા એક ફોન જરૂર ઘુમાવો

અમદાવાદ To ગોવા
અમદાવાદ To બેંગ્લોર
અમદાવાદ To દિલ્હી
અમદાવાદ To બાગડોગ્રા

 વધુવિગત માટે હિમાલય ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ મો.નં. 9374031098 અથવા 9725331098નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.