VACANCY : સ્પેન્ટો ફ્લોર ટાઇલ્સમાં 2 જગ્યા માટે ભરતી જાહેર

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના 8 એ નેશનલ હાઇવે ઉપર સરતાનપર રોડ ઉપર કાર્યરત સ્પેન્ટો ફ્લોર ટાઇલ્સ પ્રા.લી.માં બહાર ગામ જઈને માર્કેટિંગ કરી શકે તેવા વ્યક્તિઓ માટે 2 વેકેન્સી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે.


માર્કેટિંગ એક્ઝિક્યુટિવ -2 (મેલ)
લાયકાત : ગ્રેજ્યુએટ
અનુભવ : 2 વર્ષ
સ્કિલ : અંગ્રેજી ભાષાની જાણકારી
જોબ લોકેશન : મોરબી
જોબ સમય : 9થી 7


રિઝયુમ આપવા માટે

જગદીશભાઈ
મો.નં.9909924622
સવારે 10 થી સાંજે 5
ઇમેઇલ : [email protected]