મેઇક ઈન મોરબી : ઘરઆંગણે જ શેલ્ટોન ઇન્ડસ્ટ્રીઝમાંથી મળશે ગુણવત્તાયુક્ત ઝીંક ઓક્સાઇડ

- text


 

સિરામિક સહિતના ઉદ્યોગોને દૂર ન જવું પડે તે માટે મોરબીમાં જ મેન્યુફેક્ચરિંગ : ક્વોલિટીની ગેરેન્ટી
અહીંના ઝીંક ઓસાઇડમાં ટાઇલ્સને સારો કલર ટોન આપવા, હાઈ ગ્લોસી બનાવવા, વાઇટનેશ તથા શાઇનિંગ વધારવા અને મેલટિંગ ટેમ્પરેચરમાં ઘટાડો કરવાની સૌથી શ્રેષ્ઠ ગુણવત્તા

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સિરામિક ઉદ્યોગોને ઘરઆંગણે જ ઉત્પાદિત થયેલ રો મટીરીયલ મળી રહે અને મેઇક ઈન મોરબીનું સ્વપ્ન સાકાર થાય તેવા ઉદેશથી શેલ્ટોન ઇન્ડસ્ટ્રીઝ એલએલપી ગુણવતાયુક્ત ઝીંક ઓક્સાઇડનું મેન્યુફેક્ચરિંગ કરે છે. તો આ રો મટીરીયલ એક વખત અવશ્ય ચકાસી જુઓ.

મોરબીના લખધીરનગરમાં જીએમ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પ્લોટ નં.35માં શેલ્ટોન ઇન્ડસ્ટ્રીઝ એલએલપી કાર્યરત છે. જે તમામ ગ્રેડના ઝીંક ઓક્સાઇડ બનાવે છે. સિરામિક, વોલ ટાઇલ્સ, વિટ્રીફાઇડ ટાઇલ્સ, ગ્લેઝ કમ્પાઉન્ડ, ગ્લેડ ફીટ, સેનેટરી વેર, રબબર અને પેઇન્ટ માટે અહીં ઝીંક ઓક્સાઇડ વ્યાજબી ભાવે ઉપ્લબ્ધ છે.

અહીનું ઝીંક ઓક્સાઇડ ઉંચા ટેમ્પરેચરે મેલ્ટ થતા અન્ય રો-મટીરીયલનો મેલટીંગ પોઇન્ટ ઘટાડવામાં, કલર ટોન સારો કરવામાં, ટાઇલ્સને હાઈ ગ્લોસી બનાવવામાં અને વાઇટનેશ તથા શાઇનિંગમાં વધારો કરવામાં બીજા કરતા શ્રેષ્ઠ છે. મોરબીના ઉદ્યોગોને ગુણવતાયુક્ત ઝીંક ઓક્સાઇડ ઘરઆંગણે જ મળી રહી હોય, હવે દૂરથી આ રો મટીરીયલ મંગાવવાની કડાકૂટ નહિ રહે.

વધુ વિગત માટે

સુનિત જીવાણી
મો.નં.8469818468
ઇમેઇલ : [email protected]
વેબસાઇટ : www.sheltonindustries.in

- text

- text