ફાઈન ફૂટવેરમાં શૂઝનું સૌથી મોટું કલેક્શન, આકર્ષક કિંમત સાથે…

રૂ. 500થી લઈને 10 હજાર સુધીના શૂઝ ઉપ્લબ્ધ, તમામ બ્રાન્ડના લેટેસ્ટ પીસ પણ મળશે : મેરેજ માટેનું ટ્રેડિશનલ મોજડીની પણ વિશાળ વેરાયટી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ફાઈન ફૂટવેરમાં શૂઝનું સૌથી મોટું કલેક્શન તે પણ આકર્ષક કિંમત સાથે મળે છે. અહીં રૂ. 500થી લઈને 10 હજાર સુધીના શૂઝ ઉપ્લબ્ધ છે. તો આજે જ શોપિંગ કરવા જરૂર પધારો.

મોરબીના ડો. તખ્તસિંહજી રોડ ઉપર નવયુગ ગારમેન્ટ સામે સિટી પ્લાઝા કોમ્પ્લેક્ષમા આવેલા ફાઇન ફૂટવેરમાં શૂઝ સહિતની ફૂટવેર આઈટમોનો અદભુત ખજાનો ઉપ્લબ્ધ છે. અહીં Skechers, Reebok, Lee cooper, Campus, Calcetto, Woodland, Red chief, Id, Buckaroo, Avery, Luchees, Air, speed, egoes, banish, nike,sparx , maconner, gabeno, one 8, adda, lancer અને furo સહિતની વિવિધ બ્રાન્ડના શૂઝની વિશાળ રેન્જ છે.

ગ્રાહકોને વ્યાજબી ભાવે ક્વોલિટી વાળા ફૂટવેર આપવાના નેમ સાથે કાર્યરત ફાઇન ફૂટવેરમાં તમામ બ્રાન્ડના લેટેસ્ટ પીસ મળે છે. ઉપરાંત અહીં ખાસ મેરેજ માટેની ટ્રેડિશનલ મોજડીની પણ વિશાળ વેરાયટી ઉપ્લબ્ધ છે. તો આજે જ ખરીદી કરવા પધારો. વધુ વિગત માટે રાજુભાઇ મગુનિયા ( શક્ત શનાળાવાળા)મો.નં. 9978192500 અથવા અજયભાઈ પટેલ (નવાગામ વાળા )મો.નં.7574985855નો સંપર્ક કરવા જણાવાયું છે.