વાંકાનેર ભાટિયા સોસાયટીમાંથી બાઈક ચોરાયું

- text


વાંકાનેર : વાંકાનેર શહેરની ભાટિયા સોસાયટીના શિવાજીપાર્કમાંથી કમલેશભાઈ નરસીભાઈ મકવાણા નામના યુવાનના ઘર પાસે પાર્ક કરેલ હીરો કંપનીનું આઈ સ્માર્ટ બાઈક કિંમત રૂપિયા 20 હજાર વાળું તસ્કરો ચોરી કરી જતા વાંકાનેર સીટી પોલીસે વાહનચોરી અંગે ફરિયાદ નોંધી છે.

- text

- text