31 ડિસેમ્બરે ઓમ શાંતિ રિસર્ચ સેન્ટર દ્વારા ટેકફેસ્ટ યોજાશે

- text


મોરબી : વિદ્યાર્થીઓ અને લોકોમાં ટેક્નોલોજી વિશેનું જ્ઞાન અને માહિતી વધુ વિસ્તરે તે માટે મોરબીના આંગણે ટેકફેસ્ટનું આયોજન થવા જઈ રહ્યું છે.

આગામી તારીખ 31 ડિસેમ્બરને શનિવારના રોજ સવારે 9 કલાકે ઓમ શાંતિ રિસર્ચ સેન્ટર દ્વારા મોરબીના કંડલા બાયપાસ રોડ પરના ઉમા રિસોર્ટની સામે આ ટેકફેસ્ટ-2022નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સર્વેને પધારવા આમંત્રણ પાઠવાયું છે.

- text

- text